Gujarat Police PSI Document Verification List 2022

By | July 30, 2022
Gujarat Police PSI Document Verification List 2022

Gujarat Police’s PSI Recruitment Board Published notifications for Gujarat Police PSI Document Verification List 2022. Below we have provided a Statement of marks for the posts of Gujarat Police PSI Posts. The list of candidates is qualified for document verification in the main exam held on dated 12th & 19th June 2022 by PSIRB for the post of PSI CADRE, (CLASS-3) ADVT. NO. (1/202021). & category-wise cutoff marks for document verification for the post of PSI CADRE, (CLASS-3), ADVT. NO. (1/202021). For more details check below.

Name of posts: UPSI, APSI, IO & UASI (Class-III)
Advertisement No: PSIRB/202021/1
Total Posts : 1,382 Posts.
Date of Advertisements: 15/03/2021

Gujarat Police PSI Document Verification List 2022

PSI Recruitment Board Official Website: Click Here

Download PSI Document Verification Candidates list: Click Here

Statement of Marks Of Candidates For PSI Posts: Click Here

Cutt-off Marks Gujarat Police PSI Document Verification

    • Category Wise Cutoff Marks For The PSI Posts (in the Gujarati Language)
    • (A) પુરૂષ ઉમેદવાર
      કેટેગીરી કટ ઓફ માર્કસ કવોલીફાઇડ થયેલ ઉમેદવારની સંખ્‍યા
      GENERAL ૨૬૬.૭૫ ૮૪૮
      EWS ૨૬૦.૫૦ ૧૮૮
      SC ૨૪૫.૦૦ ૧૦૦
      ST ૧૯૫.૦૦ ૨૭૪
      SEBC ૨૫૫.૦૦ ૪૯૭
      કુલઃ ૧૯૦૭

      (B) મહિલા ઉમેદવાર

      કેટેગીરી કટ ઓફ માર્કસ કવોલીફાઇડ થયેલ ઉમેદવારની સંખ્‍યા
      GENERAL ૨૧૮.૫૦ ૩૮૨
      EWS ૨૦૬.૨૫ ૮૬
      SC ૨૦૦.૨૫ ૪૫
      ST ૧૮૨.૦૦ ૭૬
      SEBC ૨૦૯.૨૫ ૨૨૦
      કુલઃ ૮૦૯

      (C) માજી સૈનિક ઉમેદવાર

      કેટેગીરી જે-તે કેટેગીરી કટ ઓફ માર્કસ માજી સૈનિક કટ ઓફ માર્કસ કવોલીફાઇડ થયેલ ઉમેદવારની સંખ્‍યા
      GENERAL ૨૬૬.૭૫ ૨૧૩.૪૦ ૧૮
      EWS ૨૬૦.૫૦ ૨૦૮.૪૦
      SC ૨૪૫.૦૦ ૧૯૬.૦૦
      ST ૧૯૫.૦૦ ૧૮૦.૦૦
      SEBC ૨૫૫.૦૦ ૨૦૪.૦૦ ૧૧
      કુલઃ ૩૪

આમ ઉપરોકત (A) પુરૂષ ઉમેદવારો-૧૯૦૭ (B) મહિલા ઉમેદવારો-૮૦૯ અને (C) માજી સૈનિક ઉમેદવારો-૩૪ મળી કુલ-૨,૭૫૦ ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે કવોલીફાઇડ જાહેર કરવામાં આવે છે.

Important Instructions in Gujarati For the PSI Recruitment Board’s PSI Posts

    • (In the Gujarati Language)
    • (૧) કટ ઓફ માર્કસ એટલે જે-તે કેટેગીરીમાં કવોલીફાઇડ થયેલ છેલ્લા ઉમેદવારના માર્કસ.
    • (ર) જે ઉમેદવારોના એન.સી.સી. “સી” સર્ટીફીકેટના મળવાપાત્ર વધારાના ગુણ, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી / રક્ષા શકિત યુનિર્વસિટી પ્રમાણપત્રના મળવાપાત્ર વધારાના ગુણ, રમતવીરોને મળવાપાત્ર વધારાના ગુણ તથા વિધવાને મળવાપાત્ર વધારાના ગુણ મૂકવામાં આવેલ છે આવા ઉમેદવારોની દસ્‍તાવેજ ચકાસણી સમયે નિયમ મુજબ પ્રમાણપત્ર ધરાવતા ન હોય તો ઉમેરવામાં આવેલ ગુણ રદ થશે અને નિયમોનુસાર કાર્યવાહી થશે જે તમામને બંધનકર્તા રહેશે.
    • (3) ઉમેદવારોની અત્‍યાર સુધી કોઇ ડોકયુમેન્‍ટ (પ્રમાણપત્ર)ની ચકાસણી થયેલ નથી આ સમગ્ર ભરતી પ્રક્રિયા દરમ્‍યાન કોઇપણ ઉમેદવાર કોઇપણ તબકકે ગેરલાયક હોવાનું ધ્યાન ઉપર આવશે તો તેઓની ઉમેદવારી રદ થવાને પાત્ર રહેશે.
    • (૪) કોઇપણ ઉમેદવાર વિરૂધ્‍ધ નિયમભંગ અથવા ગેરરીતીનો કોઇ પુરાવો કોઇ પણ તબકકે મળશે તો તેઓની ઉમેદવારી રદ થવાને પાત્ર રહેશે.
    • (૫) મુખ્ય પરીક્ષા દરમ્યાન દરેક વર્ગખંડમાં CCTV કેમેરાનો ઉપયોગ કરવામાં આવેલ હતો. હાલ તમામ CCTV કેમેરા રેકોડીંગની ચકાસણી ચાલી રહેલ છે. આ ચકાસણીમાં જો કોઇ ગેરરીતી માલુમ પડશે તો સબંધિત ઉમેદવારની ઉમેદવારી રદ કરવામાં આવશે જે તમામને બંધનકર્તા રહેશે.
    • (૬) કવોલીફાઇડ થયેલ ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણી તા.૧૨/૦૮/૨૦૨૨ અને તા.૧૩/૦૮/૨૦૨૨ નારોજ ઉમેદવારે અરજી ફોર્મમાં દર્શાવેલ કાયમી સરનામાંના શહેર/જીલ્લા ખાતે કરવામાં આવનાર છે. (ફકત વધારના ગુણ મેળવેલ અને માજીસૈનિકોની દસ્તાવેજ ચકાસણી ગુજરાત પોલીસ અકાદમી, કરાઇ, જી.ગાંધીનગર ખાતે કરવામાં આવનાર છે)
    • (૭) દસ્તાવેજ ચકાસણી માટે કોલલેટર ડાઉનલોડ કરવાની તારીખ હવે પછી વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે.

Also Read: Gujarat Police PSI Main Exam Final Answer Key

For Other Latest Jobs Update: Click Here

Stay connected with sarkaribhartinews.com for the latest updated news on Government Jobs, admit cards, Question Paper, Sarkari Results, Answer keys, Latest Jobs Updates, and many more.

I hope this post will help you to get your dream job, if you have any questions regarding notification then do comment below.

Important Note:  Always Check and Re – Confirm the above details with the official website and Notification.

Leave a Reply

Your email address will not be published.